ડીસા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે સંજય ગોવાભાઇ રબારી જાહેર
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કૉંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ છે. ગુજરાત કૉંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી

ડીસા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે સંજય ગોવાભાઇ રબારી જાહેર