*એ.સી.બી. સફળ ટ્રેપ* 

ફરીયાદી :એક જાગૃત નાગરિક

આરોપી :-સંજયભાઇ નટુભાઇ રાઠોડ, ઉં.વ.-૩૧, જેલ સીપાઇ(વર્ગ-૩), ભાવનગર જિલ્લા જેલ

ગુનો બન્યા તારીખ : તા.૦૪/૧૧/૨૦૨૨

લાંચની માંગણીની રકમ : રૂપિયા ૫,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ : રૂપિયા ૫,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૫,૦૦૦/- 

ગુનાનું સ્થળ : 

મોજે માફક પાનના ગલ્લે કાળાનાળા પાસે, ભાવનગર    

ટૂંક વિગત : 

આ કામના ફરીયાદીશ્રીના મિત્ર ભાવનગર જિલ્લા જેલ ખાતે સજા ભોગવી રહેલ હોય અને આ આ કામના આરોપી ફરીયાદીશ્રીના મિત્રને જેલમાં ટોર્ચર(હેરાનગતી) નહીં કરવાના બદલામાં રૂા. ૫,૦૦૦/- ની લાંચની માંગણી કરતા મજકુર પાકા કેદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી મજકુર પાકા કેદીએ આ બાબતે એ.સી.બી.ની મદદ મેળવી કાર્યવાહી કરવા જણાવતા આ કામના આરોપીએ ફરીયાદીશ્રી પાસે તેના મિત્રને જેલમાં ટોર્ચર(હેરાનગતી) નહીં કરવાના બદલામાં રૂા. ૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી સ્વીકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યો તે વિગેરે બાબત. 

ટ્રેપીંગ અધિકારી : 

 *શ્રી એમ. ડી. પટેલ*

*પોલીસ ઇન્સ્પેકટર,* 

ભાવનગર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ

સુપરવિઝન અધિકારી : 

 *શ્રી બી. એલ. દેસાઇ*

*ઇ.ચા મદદનીશ નિયામક* ભાવનગર એકમ ભાવનગર