ખંભાત ગ્રામ્ય પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખંભાત તાલુકાના નગરા ખાતે સીમ વિસ્તારમાં રહેતા ગીતાબેન મહેન્દ્રભાઈ પરમારને પ્લાસ્ટીકના ગેલનમાં ૪ લીટર દેશીદારૂ સાથે ઝડપી હતી.જ્યારે નાન ફળિયામાં રહેતા સેજલબેન સુરેશભાઈ વાલ્મિકને પણ ૪ લીટર દેશીદારૂ સાથે ઝડપી પાડી તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.