ખંભાતના ધી કેમ્બે એજ્યુકેશન પ્લે ગ્રાઉન્ડ ખાતે સમસ્ત લેઉઆ પાટીદાર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનુ શુભારંભ ખુશમનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે.આ શુભારંભ દરમિયાન ખુશમનભાઈ પટેલ, નયનભાઈ પટેલ, હાર્દિકભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

(સલમાન પઠાણ-ખંભાત)

To : 9558553368