પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ સ્ટેશનમાં આવેલા દલવાડા બીટના એ.એસ.આઈ. પોલીસ કર્મચારી વજેસિંહ શંકરભાઈ બારીયા 9000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતા સમગ્ર પંચમહાલ પંથકના પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે જેમાં શહેરા પોલીસ મથકના દલવાડા બીટ નંબર-૨ માં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા વજેસિંહ શંકરભાઈ બારીયાએ ફરિયાદીને જમીન બાબતે બોલાચાલી થયેલ હોય અને સામ સામે ફરિયાદની અરજીઓ આપેલ હોવાને કારણે ફરિયાદી અને તેમના છોકરા તેમજ ભત્રીજાને લોકઅપમાં નહીં રાખવા માટે અને જામીન કરાવી આપવાના માટે 1લી નવેમ્બર 2022 ના રોજ પોલીસ મથકે બોલાવીને 10,000 રૂપિયાની લાંચની માગણી કરી હતી જો કે ફરિયાદી પાસે તે દિવસ રૂપિયા ન હોવાથી ફરી સગવડ કરીને આપી દઈશ તેમ કહેતા એ.એસ.આઈ વજેસિંહે જરૂરી કાયદાકિય કાર્યવાહી તેમજ કાગળો કરીને મામલતદાર કચેરીમાં રજૂ કર્યા હતા જેમાં એ.એસ આઈ.વજેસિંહને આ કામનો ફરિયાદી રૂપિયા આપવા માંગતા ન હોઈ ફરિયાદીએ આ બાબતે એ.સી.બી.માં ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું જેમાં ફરિયાદીએ એ.સી.બી.ને સમગ્ર વિગતથી વાકેફ કરતા એ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી પ્રજાપતિ સહિતના સ્ટાફે ફરીયાદીને સાથે રાખીને લાંચનુ છટકું ગોઠવતા એ.એસ.આઈ વજેસિંહ બારીઆ જૂની પોલીસ લાઈનમાં રૂપિયા 9,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા જેમાં લાંચિયા પોલીસ કર્મી વજેસિંહ પાસેથી એ.સી.બીએ લાંચની રકમ 9000 રિકવર કરીને વજેસિંહની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણના ડોડીયાળા ગામે ભીક્ષાવૃત્તિ કરવાં આવેલ મહિલા અંધશ્રદ્ધાના નામે રોકડ રૂપિયા અને સોનાના દાગીના લઇ રફુચક્કર
ડોડીયાળામાં ભીક્ષાવૃત્તિ કરવાં આવેલ મહિલા અંધશ્રદ્ધાનાનામે રોકડ રૂપિયા અને સોનાના દાગીના લઇ...
চাপৰমুখ গুৰুদ্বাৰা মাতাজীত ৪০৩সংখ্যক প্ৰকাশ উৎসৱ।বিশাল ধৰ্মীয় শুভাযাত্ৰা (নগৰ কীৰ্তন)ৰে ভক্তিময় ক্ষেত্ৰ।
১৮২০চনত ৰহাৰ চাপৰমুখ সিংহ গাঁওত স্থাপিত উওৰ পূৰ্বাঞ্চলৰ দ্বিতীয় ঐতিহাসিক গুৰুদ্বাৰা মাতাজীত যোৱা...
Baba Siddique हत्याकांड में सामने आया हरियाणा कनेक्शन, कैथल जिले का रहने वाला है आरोपी
मुंबई में शनिवार को महाराष्ट्र के पूर्व मंत्री और एनसीपी के नेता बाबा सिद्दीकी की गोली मारकर...