પેટલાદ તાલુકાના ધર્મજ-તારાપુર હાઇવે રસ્તા ઉપર સવારના સમયે ઉભેલી ઇકોગાડીને અજાણ્યા વાહનને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.સાગર ભરવાડ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત સાજણ અને વિપુલભાઈ નામના બે વ્યક્તિઓને ઈજા થવા પામી હતી. આ અંગે યોગેશભાઈ ભરવાડ( રહે.ભાવનગર)પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बीसलपुर बांध को लेकर बड़ी खबर, …तो इतिहास में पहली बार होगा ऐसा
राजस्थान में मानसून की बेरुखी के चलते पिछले तीन से जयपुर की लाइफलाइन कहे जाने वाले बीसलपुर बांध...
Operation Bhediya: भेड़ियों की धरपकड़ के लिए वन विभाग ने बिछाया जाल, दहशत में गांव के लोग | Bahraich
Operation Bhediya: भेड़ियों की धरपकड़ के लिए वन विभाग ने बिछाया जाल, दहशत में गांव के लोग | Bahraich