ખંભાત કંસારી રાઈસમીલમાંથી ૧૩.૭૫ લાખના ચોખા ભરેલ કેન્ટનર ચાલકે બારોબાર ચોખા વેચી નાખી છેતરપિંડી આચરતા ખંભાત શહેર પોલીસ મથકે કન્ટેનર ચાલક વિરુદ્ધ ઇપીકો કલમ ૪૦૭ મુજબ ગુનો નોંધાયો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

(સલમાન પઠાણ-ખંભાત)

Mo : 9558553368