નડિયાદ કમલમ ખાતે મોરબી બ્રિજ ના મૃતકો ની આત્મા ની શાંતિ માટે શોક સભા યોજાઈ
મોરબી માં ઘટેલી બ્રિજ ની ઘટના માં મૃત્યુ પામનાર લોકો ની આત્મ શાંતિ માટે નડિયાદ કમલમ ખાતે ભાજપ પરિવાર દ્વારા શોક સભા યોજવામાં આવી
જેમાં સાંસદ દેવું સિંહ ચૌહાણ .કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચોહણ .જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ .નયના બેન પટેલ . વિકાસ ભાઈ શાહ .અજય બ્રહ્મભટ .નટુ ભાઈ સોઢા અને જિલ્લા બક્ષીપંચ મોરચા ના ગોવિંદભાઈ શર્મા ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ ઇરફાન મલેક