ગાંધીનગર રાજભવન ખાતે ફરજ બજાવતા જીગ્નેશ લેઉઆનુ દુઃખદ અવસાન

અકસ્માત બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગઈ કાલે અંતિમ શ્વાસ લીધા

સચિવાલય અને રાજભવન જ્યારે પણ સામે મળે તો એ હસતો ચહેરો બધાને રડાવી ગયો