જસદણ સરદાર ચોક ખાતે મોરબી ખાતે પુલદૂર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગત ના આત્માઓને શાંતિઅર્થે શ્રદ્ધાંજલિ જસદણ નગરપાલિકા ના પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશ રૂપારેલીયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
જસદણ સરદાર ચોક ખાતે મોરબી ખાતે પુલદૂર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગત ના આત્માઓને શાંતિઅર્થે શ્રદ્ધાંજલિ
![](https://i.ytimg.com/vi/NLl5rVWm3hE/hqdefault.jpg)