સંજેલીમાં નગરજનોએ મોરબી ખાતે બનેલ પુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલા મૃતકોની આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચ યોજી હતી અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા ગુરુ ગોવિંદ ચોક ખાતે મૃતકોની આત્માંની શાંતિ માટે પ્રાર્થના કરી હતી દુઃખમાં સહભાગી થયા હતા
નગરજનોએ મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલી અર્પિ

