શ્રી પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબ અમરેલી નાઓ દ્વારા પ્રોહીબીશન પ્રવૃતીઓને બંધ કરવા માટે તેમજ પ્રોહીબીશનની પ્રવૃતી કરતા ઇસમો પર પ્રોહીબીશનના કેસો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને સા.કુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે જે ચોધરી સાહેબ તેમજ સર્કલ ધારી પો.ઇન્સ કે સી રાઠવા સાહેબ નાઓએ પ્રોહિબીશનની પ્રવુતી ઉપર અંકુશ લાવવા માટે જરૂરી માર્ગદર્શન આપેલ. જે અન્વયે. ખાંભા પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી જે.પી.ગઢવી સાહેબની સુસના મુજબ ખાંભા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા,તે દરમ્યાન મળેલ માહિતી આધારે ખાંભા ટાઉન વિસ્તારમાં આવેલ હાથીયા ડુંગર પાસે આવેલ વાડીમાં ગેરકાયદેસર ઇંગલીશ દારૂની બોટલ રાખેલ હોય. તેવી ચોક્કસ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂ ની Mc Dowell's No.1 SUPERIOR WHSKY ORIGINAL ની કંપની સીલ પેક ૭૫૦ મી.લી.ની બોટલ નંગ-૧૬ તથા ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY ની કંપની સીલ પેક ૭૫૦ મી.લી.ની બોટલ નંગ-૧૨ મળી કુલ બોટલ નંગ-૨૮ જેની કુલ કિ.રૂ.૧૧,૨૦૦/- નો પ્રોહી મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી ખાંભા પોલીસ ટીમ,પકડાયેલ આરોપી-(૧) ઉમેશભાઇ શંભુભાઇ માંડવીયા ઉ.વ.૨૭, ધંધો-ખેતી રહે. આશ્રમપરા,ખાંભા, તા.ખાંભા, જી.અમરેલી,પકડવાના બાકી આરોપી : (૧) જયેશભાઇ ગોવિંદભાઇ રબારી રહે.ભાડ,તા.ખાંભા,(ર) બિપીનભાઇ ટાપણીયા રહે.ખાંભા,પકડાયેલ મુદામાલ • - Mc Dowell's No.1 SUPERIOR WHSKY ORIGINAL ની કંપની સીલ પેક ૭૫૦ મી.લી.ની બોટલ નંગ-૧૬ તથા ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY ની કંપની સીલ પેક ૭૫૦ મી.લી.ની બોટલ નંગ-૧૨ મળી કુલ બોટલ નંગ-૨૮ જેની કુલ કિ.રૂ.૧૧,૨૦૦/-આ કામગીરી ખાંભા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ . જે.પી.ગઢવી સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ખાંભા પો.સ્ટે.ના હેડ કોન્સ રાણાભાઇ કાબાભાઇ વરૂ તથા હેડ કોન્સ નાગભાઇ કીકર તથા પો.કોન્સ કનુભાઇ રાણાભાઇ બાંભણીયાતથા પો.કોન્સ જયદીપભાઇ અનકભાઇ ધાખડા તથા પો.કોન્સ ભવદીપભાઇ દેવકુભાઇ વાળા નાઓએ કરેલ છે, રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/ અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોલેજમાં મતદાર નોંધણી તથા મતદાર જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો
વઢવાણ નાયબ કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ ૬૨-વઢવાણ વિધાનસભા મતદાર વિસ્તારમાં સમાવિષ્ટ શ્રીમતિ...
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારનાં જીરા ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ
શ્રી અશોક કુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાઓ દ્વારા ગેરકાયદેસર સરકાર...
अखेर आष्टी ला नियमीत रेल्वे होणार सुरु २३ सप्टेंबर चा ठरला मुहर्त !
आष्टी (प्रतिनिधी) उद्घाटनाच्या प्रतीक्षेत गेल्या अनेक दिवसांपासून एकाच जागेवर उभा असलेल्या...
अंकल ट्रेन रोक दो की तख्तियां लेकर सड़कों में बड़ो के साथ बच्चों को भी आना पड़ा-देखे वीडियो
अंकल ट्रेन रोक दो की तख्तियां लेकर सड़कों में बड़ो के साथ बच्चों को भी आना पड़ा-देखे वीडियो