નારણકા ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનુ ધારાસભ્યશ્રી લાખાભાઈના વરદ હસ્તે લોકાર્પણ કરવામા આવ્યુ. આ તકે વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા