વાંકાનેર મોમીન શેરી માં આરસીસી ધાબાનુ કામનું લાભ પાંચમના દિવસે ખાતમુર્હુત કરવામાં આવ્યું

વાંકાનેર મોમીન શેરી માં આરસીસી ધાબાનુ કામનું લાભ પાંચમના દિવસે ખાતમુર્હુત કરવામાં આવ્યું

વાંકાનેર નગરપાલિકા એક થી સાત વોર્ડ આર સી સી ધાબા કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું 

જેમાં વોર્ડ નંબર ચાર માં આવતી વાંકાનેર મોમીન શેરી માં પણ આર સી સી ધાબાનુ ખાતમુરત કરવામાં આવ્યું હતું આ ખાતમુર્હુત વાંકાનેર મહારાણા કેસરી દેવસિંહ ઝાલા તથા તેમની ટીમ અને  ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલા પૂર્વ કાઉન્સિલર ઝાકીરભાઇ બ્લોચ 

જાફરભાઈ મેસાણીયા ગફારભાઈ મેમણ ઈસ્માઈલભાઈ મોમીન સલીમભાઈ મહેસાણીયા અબ્બાસ ભાઈ પીલુડિયા ગફારભાઈ ચેમ્પિયન ટાયર લાલાભાઇ પિંજારા જાકીરભાઇ મેસાણીયા જાકીરભાઇ મોમીન ફારૂકભાઈ બિલ્લી સલીમભાઈ થીમ મહમદભાઈ રાઠોડ તથા  અન્ય મુસ્લિમ સમાજના આગેવાનો વરદ હસ્તે  ધાબાનુ ખાત મુહૂર્ત   કરવામાં આવેલ હતું હતું