હાલમાં રાજકોટ ખાતે યોજાયેલ હોકી ટુર્નામેન્ટમાં લીંબડી સખીદા કોલેજ પ્રથમ આવી હતી.સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ની હોકી નેશનલ ટીમમાં રમવા માટે લીંબડી સખીદા કોલેજ ના ૬ ખેલાડી ની પસંદગી થવા પામી છે(હોકી માં સખીદા કોલેજ લીંબડી ચેમ્પિયન)સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ માં તારીખ 20/10/22 ના રોજ યોજાયેલ હોકી ભાઈઓની સ્પર્ધા tvમાં લીંબડી કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી.એ. આર. એસ સખીદા કોલેજ લીંબડીના ખેલાડીઓએ ખૂબ જ સારું પરફોર્મન્સ આપીને ચેમ્પિયન બનેલ છે 1st નંબર મેળવેલ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની હોકીની નેશનલ ટીમમાં રમવા માટે જશે. તેમાં સખીદા કોલેજ લીંબડી ના 6 ખેલાડીઓનું સિલેક્શન થયેલ છે

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

1.ઝાલા લકકીરાજસિંહ.બી 2.ઝાલા ભગીરથસિંહ. ઓ 3.સિંધવ મયુર જે 4.ઝાલા ભગીરથસિંહ. આર 5.ઝાલા શિવરાજસિંહ. ડી 6.રાણા ઓમકારસિંહ.વી.જે ખેલાડીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની હોકીની નેશનલ ટીમમાં રમવા માટે લીંબડી સખીદા કોલેજના 6 ખેલાડી જશે.સખીદા કોલેજ લીંબડી ના ખેલાડીઓ અને શારીરિક શિક્ષણના અધ્યાપક ડૉ.વી.એ. પરમારને LKM ના ટ્રસ્ટી પ્રકાશભાઈ.સોની કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એસ.જી પુરોહિત અને સમગ્ર સ્ટાપ પરિવારે દ્વારા શુભકામનાઓ આપવામાં આવી છે.