બોટાદ
ગઢડા તાલુકાના ઢસા જંકશનના આગેવાન શ્રી હિંમતભાઈ કાળુભાઇ કટારીયા દ્રારા કોંગ્રેસ પરિવારનું સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજસ્થાનના ઊર્જા મંત્રી ભંવરસિહ ભાટી સહિત કોંગ્રેસના આગેવાનો તથા બોટાદ જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહશે
 
  
  
  
   
  