સીએસપીસી સંસ્થા દ્વારા ગુજરાત ના દરિયા કિનારાના તાલુકા ના ગામોમાં ગ્રામ વિકાસની પ્રવૃતિ કરવામાં આવેછે.જેમે ખેતી વિકાસ,પશુપાલન,આરોગ્ય ,પાણી સંગ્રહની પ્રવૃત્તિ ,શિક્ષણ વગેર મુદાપર સમાજ-વિકાસ નીપ્રવૃત્તિ ગુજરાત ના દ્વારકા,વાઘોડિયા ,તળાજા,મહુવા,અને રાજુલા તાલુકાના ગામોમાં કરવામાં આવેછે.અને અત્યારે ક્લાઈમેટ ચેન્જ ના કારણે ખેતી અને પશુપાલન ઉપર તેમની ક્યાંક ને ક્યાંક અશર જોવા મળેછે.સંસ્થાએ આ પરિસ્થિતિને દયાન માં રાખીને સંસ્થાના કર્મચારી જેજે રોજે રોજ લોકો,ખેડૂત અને પશુપાલક સાથે કામગીરી કરેશે તે બધાજ કર્મચારીને આ વિષય ઉપર બે દિવસનો વર્કશોપ કરવામાં આવેલ અને અત્યારે વાતાવરણ માં જેજે બદલાવ આવેછે અને તેનાથી લોકોના જીવનધોરણ ખેતી,પશુપાલન ઉપર જે અશર જોવા મળેછે તેને સમજવી અને લોકોને તેના વિષે માહિતગાર કરવાના ઉદેસથી આ વર્કશોપ નું આયોજન કરવામાં આવેલ હતું.અને આ કાર્યક્રમ માં તમામ લોકોને ઓર્ગેનિક ખેતી અને વ્રુક્ષ નું મહત્વ વિષે માહિતી ,તેમજ પ્લાસ્ટિક નો વપરાસ જેમ બેને તેમ ઓછો કરવામાં આવે,રોજીંદા પાણી નો કરકસર યુક્ત વપરાસ કરવામાં આવે,આપણે જોઈએ છીએ કે વુક્ષ આપણને ઓક્ષિજન પૂરો પડેશે,છાયાડો આપે છે અને ફળ પણ આપેછે આપણે બધાની ફરજ છેકે વધુને વધુ ખાલી જગ્યા માં વ્રુક્ષ નું વાવેતર કરવું જોઈએ.આ વર્કશોપ ને સફળ બનાવવા માટે સીએસપીસી સંસ્થાના સી.ઈ.ઓ.સુજીતકુમાર,ઉદય ગાયકવાડ,મેઘલ સોની, રાજુલા ક્લસ્ટર ના મેનેજર અનુરાગ ચતુર્વેદી,જયેશ મારું,ગૌતમ સોલંકી અને સંસ્થાના તમામ કર્મચારી મિત્રોએ સફળ બનાવેલ.આ વર્કશોપ નીવિસ્તૃત માહિતી Eco Soul Enviro Pvt Ltd-ઇન્દોર થી દીપક શર્મા અને સંદીપ ખાનવલકર સાહેબ દ્વારા દરેક કર્મચારી ને સમજાય તેવી સરળ ભાષામાં ક્લાઈમેટ ચેન્જ વિષે સમજાવેલ.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.