સુરત શહેરમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ગરીબ બાળકોને વસ્ત્રદાન કરાયું.
સુરત શહેરમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરત જિલ્લા દ્વારા વસ્ત્ર દાન અને નાના બાળકોને દિવાળીના દિવસે ફટકાડાઓ આપી તેમને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી.