ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા તબલા વગાડતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તેમની ગામઠી બોલીથી હંમેશા સભાઓ ગજાવતા જોવા મળે છે. ત્યારે દિવાળીના પર્વ ઉપર તેમના ગામ ઇશ્વરિયામાં પુરૂષોત્તમ રૂપાલા અનોખા મુડમાં તબલા વગાડતા અને ગાતા જોવા મળ્યા હતા.કેન્દ્રીય કાપડ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે દિવાળી તહેવાર આવતા કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ પોતાના વતન ઈશ્વરિયામાં એક મંદિરમાં તબલા વગાડતા જોવા મળ્યાં હતા.ચૂંટણીના પ્રચાર માટે વિધાનસભા સીટ પર કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા પોતાની દેશી ગામઠી ભાષામાં પ્રચાર કરે છે. પુરૂષોત્તમ રૂપાલાનો આ દેશી ભાષાનો પ્રચાર લોકોને પણ ખુબ ગમે છે. ત્યારે ઈશ્વરિયામાં પુરૂષોત્તમ રૂપાલા તબલા વગાડતા અને ગાતા જોવા મળ્યા હતા. અગાઉ પણ પુરૂષોત્તમ રૂપાલાનો રાત્રિ કાર્યક્રમમાં ભજન ગાતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો. ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે તેમના ગામ ઇશ્વરિયામાં પુરૂષોત્તમ રૂપાલા અનોખા મુડમાં અને આગવા અંદાજમાં તબલા વગાડતા અને ભજન ગાતા જોવા મળ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા શહેર ના હરણી વિસ્તારના મોટનાથ મહાદેવ તળાવ માં મોટી દુર્ઘટના.
12 બાળકોના મોત: કોન્ટ્રાક્ટર-કોર્પોરેશન જવાબદાર: વિપક્ષ નેતા.
વડોદરા શહેરના હરણીના મોટનાથ તળાવમાં...
માધવપુર રોડ પર ભાદરપુલ પર ટ્રક ચાલકે એક મોટરસાયકલને અડફેટે લીધી
માધવપુર રોડ પર ભાદરપુલ પર ટ્રક ચાલકે એક મોટરસાયકલને અડફેટે લીધી
মাজুলীত ৰাষ্ট্ৰীয় শিশু বিজ্ঞান সমাৰোহৰ কৰ্মশালা সম্পৰ্ণ
মাজুলীত ৰাষ্ট্ৰীয় শিশু বিজ্ঞান সমাৰোহৰ কৰ্মশালা সম্পৰ্ণ
৩০ সংখ্যক ৰাষ্ট্ৰীয় শিশু...
રાધનપુર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે લાલ આંખ | SatyaNirbhay News Channel
રાધનપુર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે લાલ આંખ | SatyaNirbhay News Channel
কঞাঁৰ সৌৰামুৰীত অঘটন,স্বামীয়ে ডেগাৰৰে হানি খুছি হত্যা কৰিলে পত্নীক
কামৰূপ জিলাৰ হাজো বিধানসভা সমষ্টিৰ অন্তৰ্গত আৰু কঞাঁ আৰক্ষী থানাৰ অধীনস্থ সৌৰামুৰী নপাৰাত পাষান...