ગાંધીધામ મધ્યે કાર્યરત હેપ્પી ધ ફેમિલી સલૂન

   આપ પણ આપના પરિવાર સાથે હેપ્પી ધ ફેમીલી સલૂનની મુલાકાત લઇ સલૂન સર્વિસ લઈ શકો છો, જેમાં હેર કટ, ફેશિયલ, આઇબ્રો, વેક્સ, હેરકલર, હાઈલાઈટ, ગ્લોબલ કલર, વગેરે સલૂનને લગતી તમામ સર્વિસીસ કરી આપવામાં આવે છે, જેમાં લેડીઝ અને જેન્સ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, આદિપુર અને ગાંધીધામના લોકોનું વિશ્વાસપાત્ર સલૂન સ્થળ એટલે હેપ્પી ધ ફેમીલી સલૂન.

સરનામું: હેપી ધ ફેમિલી સલૂન દુકાન નંબર ૭, સિદ્ધિ વિનાયક કોમ્પલેક્ષ, રોટરી સર્કલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, ગાંધીધામ કચ્છ

મોબાઈલ નંબર:9979963408/ 8401988960

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*