ગુજરાત વિધાનસભા ચૂટણી અગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકીય ચર્ચાઓ અનુસાર રાજ્યસભા સાસદ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસનો મુખ્યમત્રીપદનો ચહેરો બની શકે છે. શક્તિસિહ ગોહિલ, ગુજરાતમા કોંગ્રેસના અગ્રણી નેતા છે. તેઓ સૌરાષ્ટ ભાવનગર વિસ્તારના લીમડા રાજ્યના રાજવી પરિવારના સૌથી મોટા પુત્ર છે. ગુજરાત વિધાનસભા ચૂટણી-2022 દરમિયાન કોંગ્રેસનું પ્રદર્શન સુધારવામા તેમની. મોઢી ભૂમિકા હોવાની. ચર્ચાઓ સામે આવો રહી છે.વર્ષ 2014મા કોગ્રેસે શક્તિસિહ ગોહિલને કોગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યારબાદ વર્ષ 2018મા તેમને બિહારના પ્રભારીબનાવવામાં આવ્યા. ત્યારબાદ વર્ષ 2020માં સોનિયા ગાંધીએ તેમને દિલ્હી માટે પાર્ટી બાબતોના વચગાળાના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા. શક્તિસિંહ ગોહિલ સોનિયા ગાધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ માટે સકટ મોચક સાબિત થયા હતા. ખરેખર તો અહેમદ પટેલને રાજ્યસભાની, ચૂટણીમાં જીત અપાવવા માટે રાક્તિસિંહ ગોહિલે એવી શુક્તિ રમી હતી કે ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ પણ જોઈ રહ્યા હતા. ગુજરાત વિધાનસભા ચૂટણી-2022માં,
શક્તિસિહ ગોહિલ કોગ્રેસના સીએમ પદ માટેનો ચહેરો. હોવાની રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે.