જુના પીપળીયા પાસે અજાણ્યા વાહને આદીવાસી ને હડફેટે લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સાણથલી આટકોટ રોડ જુના પીપળીયા પાસે અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલ. હડફેટે લીધો હતો ઘટના સ્થળે 108 દોડી ગઈ હતી અને જેને આદિવાસીને સારવાર માટે જસદણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અજાણ્યો વાહન ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા. તસવીરો કરશન બામટા આટકોટ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
OnePlus 13 का लॉन्च कन्फर्म: पावरफुल प्रोसेसर के साथ इस दिन हो रही एंट्री, 6000 mAh की होगी बैटरी
OnePlus 13 की लॉन्च डेट चाइनीज मार्केट के लिए कंपनी ने कन्फर्म कर दी है। फ्लैगशिप फोन 31 अक्टूबर...
ડીસામાં ફાઇનાન્સ પેઢીમાંથી લોન લઇ ન ભરનારને જૂનાડીસાના શખ્સને કોર્ટે છ માસની કેદની સજાનો હુકમ ફટકાર્યો
ડીસા તાલુકાના જુનાડીસા ગામના શખ્સે ડીસાની ફાઇનાન્સ પેઢીમાંથી લોન લઈ ન ભરતા તે પેટે આપેલો ચેક...
Haseena Parkar: पति की मौत के बाद रखा जुर्म की दुनिया में कदम, 'भाई’ के नाम पर चलता था हसीना ’आपा’ का सिक्का
नई दिल्ली, मुंबई...मायानगरी मुंबई, जहां सपने देखे जाते हैं, और उन सपनों को पूरा करने के लिए...
કાદવાળી નેસ પાસે સિંહે કર્યો કિશોર પર હુમલો
કાદવાળી નેસ પાસે સિંહે કર્યો કિશોર પર હુમલો
વિસાવદરના કાદવાળી નેસ પાસે રહેતા પરિવારનો કિશોર ભેંસ...