સુરત શહેરની કાપોદ્રા પોલીસે મેળવી સફળતા 2 કરોડ 83 લાખ ની છેતરપીંડી આચરનાર ને ઝડપી પાડ્યો.

સુરત ની કાપોદ્રા પોલીસ ને મળી સફળતા 2 કરોડ 83 લાખ ની છેતરપીંડી આચરનાર ને ઝડપી પાડ્યો અમદાવાદ ના કાલુપુર મા આચરી હતી ઠગાઈ કાપડ ના માલ માં આચરી હતી ઠગાઈ પકડાયેલ આરોપી વિરુદ્ધ અગાઉ પણ ત્રણ છેતરપીંડી ના ગુના નોંધાઇ ચુક્યા છે વિશાલ દામજી ખેની ની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી હતી.