કેટલાક વ્યકિતઓ નસીબ લઇને જન્મ લેતા હોય છે. તેમાં સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમનતો પણ સમાવેશ થાય છે. જો કે નસીબના બળૌયા હોવા છતા ભાજપ સગઠનની જવાબદારી અને મુખ્ય સિહોર નગરપાલિકા પ્રમુખપદ ઉપર પહોંચ્યા પછી પણ તેમની અદર રહેલી નપ્રતા અને સારાપણુ યથાવત રહ્ છે. સામાન્ય રીતે રાજનેતાઓ સન્તા મળ્યા પછી છાકટા ધઈ જાય છે પણ વિક્રમભાઈ તેમા અપવાદ છે. વિકમભાઈ નકુમ, અને મિલન ફુવાડિયા, જેવા નેતાઓ રાજકારણમાં તો આવી ગચા પણ રાજકારણી જેવી અઠગતા તેમનામાં આવી નહીં, વિક્રમભાઈ નકુમ અને મિલન કુવાડિયા બન્ને ખેડૂત પુત્ર છે પણ તેમનુ નસીબ, તેમને રાજકારણમાં લઈ આવ્યુ, જોકે મિલન કુવાડિયાએતો રાજકારણને અલવિદા કરી દીધુ છે પણ તે માણસને જીવાડવાનુ કામ કરે છે. વાત જાણે. એમ છે કે સિહોરના રાજકોટ સેડ આવેલ જીઆઇડીસી, ગરીબશાહપીર રોડ, અને આજુબાજુ હાઇવે પર વર્ષોથી ગટરના પાણીનો પ્રશ્ન રહ્યો છે, અહીં ગટર ઉભરાઈ એટલે ગરીબરાહપીરના ગ્રાઉડમાં ગટરના પાણીની રેલમછેલ થાય અહીં દર્શન માટે આવતા લોકોને પાક કામ કરવા માટે ગટરના પાણીમાં થઈ નાપાક થઈને દર્શન માટે જવુ પડે નગરપાલિકા ગટર વિભાગના ભરતભાઈ ગઢવી અને ટીમે અનેક વખત આ સમસ્થાનુ નિરાકરણ કર્યું ઉભરાતી ગટરના પાણી બધ કર્યા છતાં કોઈ કાયમી ઉકેલ આવતો ન હતો ધોડા દિવસોમાં હતી તે સ્થિતિ ફરી સર્જાતી અને ગટસ્તા પાણી હાઇવે અને ગ્રાઉન્ડમાં ભરાઈ જતા અહીં નગસ્પાલિકાના એન્જીનીયરે પણ એકાદ વખત વિઝીટ કરી છે તેમ છતા કાયમી સમર્યાનુ નિરાકરણ દેખાતુ ન હતું
છેલ્લા બૈ દિવસથી ફરી ગટર ઉભરાવવાની સમસ્યા સર્જાય અને ગટરના પાણી ઉભરાવવા લાગ્યા સમગ્ર બાબત ગઇકાલે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમના ટેબલ સુધી પોહચી અને તેઓએ. કહ્યુ કે કોઈપણ સમસ્યા હોઈ તેનું નિરાકરણ તો હોઈ જ ને.હું આવતીકાલે. સવારે કાયમી ઉકેલ અત્તે નિરાકરણ માટે સ્થળે રૂબરૂ જઈશ. રજુઆત કર્તાને કહ્યા મુજબ આજે વિક્રમભાઈ નકુમની નાદુરસ્ત તબિયત હોવા છતાં સ્ધળ મુલાકાત લીધી અંદાજે ત્રણ કલાક સુધી સ્થળ પર રૂબરૂ વિવિધ તત્રના સ્ટાફને બોલાવી જરૂરી સુચનોઓ આપી