સિહોરના નવા ઈશ્વરીયા ગામ ખાતે રહેતા યુવાન સુરત થી ખાનગી બસમાં પોતાના ગામ તરફ આવી પહોંચ્યા હતા અને બસમાંથી ઊતરી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા તેવામાં આ યુવાનને યાદ આવ્યું કે થેલો બસમાં રહી ગયો છે પરત મોટરસાયકલ લઈને થેલો લેવા જતા હતા ત્યારે ઢાંકણ કુંડા પાસે ખાડામાં મોટરસાયકલ પટકાતા યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોર તાલુકાના નવા ઇશ્વરીયા ગામે રહેતા વિજય બટુકભાઈ ચાવડા ઉંમર વર્ષ સુરત ખાતેથી ખાનગી લક્ઝરી માં બેસીને ગામ તરફ આવ્યા હતા અને ઈશ્વરીયા ગામ જવાના રસ્તા પર રાત્રિના સમયે ઢાંકણ કુડા પાસે ઉતર્યા હતા અને ઘર તરફજઈ રહ્યા હતા ત્યારે વિજયભાઈ ને યાદ આવ્યું કે ખેલો બસમાં રહી ગયો છે આ થેલો લેવા માટે મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે ઢાંકણકુંડા ગામ પાસે આવેલા ખાડામાં પટકાયા હતા આ અકસ્માત સર્જાતા વિજયભાઈ નું સ્થળ. પર જ મોત થયું હતું આ ઘટનાની જાણ થતા ની સાથે જ સોનગઢ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ. પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી બનાવને લઈ ઈશ્વરિયા ગામે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત પ્રવાશન મંત્રી ને ગીર વિસ્તારના પ્રશ્નો ની ધારદાર રજુવાત કરતા માળીયા હાટીના તાલુકા ના આગેવાનો
હાલ માધવપુર ઘેડ મુકામે રાષ્ટ્રીય કક્ષા નો ભવ્ય મેળો યોજાયો છે ત્યારે ભારત ભર ના ઉચ્ચ કક્ષા ના...
बैंक में चेक लगाकर महिला के खाते से उड़ाए ₹3 लाख, महिला ने बैंक कर्मचारियों पर लगाया ठगी का आरोप, मौड़क पुलिस जांच में जुटी
रामगंजमण्डी क्षेत्र के ढाणी मानपुरा गांव की एक महिला के साथ ठगी कर बैंक खाते से 3 लाख रुपए...
Deputy CM Samrat Choudhary: पूरी बीजेपी नीतीश कुमार का समर्थन करेगी- Samrat Choudhary | Aaj Tak
Deputy CM Samrat Choudhary: पूरी बीजेपी नीतीश कुमार का समर्थन करेगी- Samrat Choudhary | Aaj Tak
Constipation Awareness Month: प्रेग्नेंसी में न हो कब्ज की समस्या, इसके लिए ऐसे रखें अपना ख्याल
Constipation Awareness Month गर्भावस्था में कब्ज़ बहुत ही आम समस्या होती है जिसे नजरअंदाज करने की...