સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ધારાસભ્ય ના હસ્તે વિકાસના કામો ના વર્કઓડર વિતરણ કરાયા.
ચોર્યાસી તાલુકામાં ધારાસભ્ય જંખનાબેન પટેલના હસ્તે આજરોજ સરકારના વિકાસના કામોના વર્ક ઓર્ડર વિતરણ કરવાનો કાર્યક્રમ આજે યોજાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય જમનાબેન પટેલ તેમજ તાલુકાના વિવિધ અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય ઝંખનાબેન પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે ડબલ એન્જિનની સરકારમાં વિકાસ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યો છે, ત્યારે તેજ દિશામાં આગળ વધવાની સાથે આજરોજ ચોર્યાસી તાલુકામાં સરકારશ્રીની વિવિધ યોજનાઓના મંજૂર થયેલ વિકાસ કામોના "વર્ક ઓર્ડર વિતરણ" કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.