વોર્ડ નં-૭માં રહેતા જરૂરિયાત મંદ લોકોને દિવાળી પર્વ નિમિત્તે કીટ વિતરણ કરવામાં આવી હતી.ચીમનભાઈ શુકલ જનકલ્યાણ ટ્રસ્ટ તથા મોહિલ મોરધરા તરફ થી વોર્ડ નં-૭ માં રહેતા જરૂરિયાત મંદ લોકો ને દિવાળી પર્વ નિમિત્તે કીટ વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તેમજ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

Sponsored

भारी बचत कार और फ्यूल दोनों पर - भाटिया एंड कंपनी बूंदी

मारुती सुजुकी S-CNG कार खरीदने पर अब CNG भरवाएं मात्र ₹ 76.22 per/kg की कीमत में, मार्केट रेट से ₹ 13.46 कम कीमत में | मारुती कार खरीदने पर भारी बचत | नियम और शर्तें लागू |