સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે ઉપર રાજકોટથી અમદાવાદ જઈ રહેલી બસને ટ્રક સાથે અકસ્માત સર્જાતા 41 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જેમાં મુસાફરોએ દેકારો મચાવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે ઉપર અકસ્માતોની ઘટના દિનપ્રતિદિન વધી રહી છે. અને ખાનગી વાહનોના ચાલકો બેફામ રીતે પોતાના વાહનો ચલાવી અને દિનપ્રતિદિન અકસ્માતો સર્જી રહ્યા છે.ત્યારે રાજકોટથી અમદાવાદ જતી એસટી બસને લીંબડી પાસે આજે વહેલી સવારના અકસ્માત સર્જાયો હતો. જેમાં 41 જેટલા મુસાફરો હતા. જેમનો આબાદ બચાવ થયો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે અકસ્માત સર્જાતા મુસાફરોમાં ભારે ચિચિયારી અને દેકારો મચી જવા પામ્યો હતો.ત્યારે આ અંગેની જાણ લીંબડી પોલીસને થતા ઘટનાસ્થળે તાત્કાલિક અસરે પહોંચી અને ટ્રકના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે હાલમાં અકસ્માતમાં બસમાં બેઠેલા 41 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ત્યારે બસના ચાલકને સામાન્ય ઇજા થઈ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં આગળની વધુ તપાસ લીંબડી પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બેરોજગારીનો દર ઘટ્યો છે, 2019-20 અને 2020-21 વચ્ચે 0.6 ટકાનો ઘટાડો થયો છે: કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકારનું કહેવું છે કે દેશમાં બેરોજગારી ઘટી છે. કેન્દ્રએ સોમવારે સંસદમાં જણાવ્યું હતું કે...
শ্ৰীমন্ত শংকৰদেৱ সংঘই ক্ষমা নুখুজিলে অহা ৬ নৱেম্বৰত চৰাইদেউ জিলা বন্ধ ঘোষণা কৰিব টাইপাই
আহোম জনগোষ্ঠীৰ ওচৰত শংকৰদেৱ সংঘৰ বিষয়ববীয়াই ক্ষমা নুখুজিলে অহা ৬ নৱেম্বৰত চৰাইদেউ জিলা বন্ধ...
চাহ শ্ৰমিকৰ মজুৰি ২৭ টকালৈ বৃদ্ধিৰ সিদ্ধান্তক ক্ষোভ আছাৰ। ৫২৫ টকালৈ বৃদ্ধিৰ দাবী, আন্দোলনৰ হুংকাৰ
দিছপুৰৰ জনতা ভৱনত বুধবাৰে মুখ্যমন্ত্ৰী ড: হিমন্ত বিশ্ব শৰ্মাৰ সৈতে চাহ বাগিচাৰ মালিক পক্ষ, শ্ৰম...
બાબરા ગીર મુકામે ૭૭ માં પ્રજાસતાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી
હાલ સમગ્ર દેશ દેશભક્તિ ના રંગે રંગાયો છે ત્યારે ઠેર ઠેર દેશ ભક્તિ ના ગીતો સંભલાઈ રહિયા છે અને દેશ...