અમરેલી, તા.૨૦ ઓકટોબર, ૨૦૨૨ (ગુરુવાર) અમરેલી જિલ્લા પંચાયત ખાતે MCMC તાલીમ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં MCMC અંતર્ગત ટીવી ચેનલ વિડિયો મોનીટરીંગ કામગીરી બાબતે ચર્ચા કરી આ કામગીરી માટે શું કરવાનું રહે છે તે માટે જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, MCMC દ્વારા થતાં પ્રિન્ટ અને વિડિયો પેઈડ ન્યુઝ મોનીટરીંગ માટે આગામી સમયમાં વિશેષ આયોજન અને કામગીરી સબબ ચર્ચા-વિચારણા અને માર્ગદર્શન તાલીમ પણ યોજવામાં આવશે.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.