ખંભાત તાલુકાના નગરા ખાતે સ્કૂલ ઓફ એક્સેલેન્સ અંતર્ગત નગરા કન્યાશાળામાં ૪ ઓરડા મંજુર થતા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.જે દરમિયાન ગામના સરપંચ પ્રતિનિધિ સુનિલભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય રાજુભાઇ પટેલ, તલાટી ઉપેન્દ્રસિંહ ઝાલા, શાળાના આચાર્ય, શિક્ષક મિત્રો, એસ.એમ.સી અધ્યક્ષ સહિત સભ્યો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(સલમાન પઠાણ-ખંભાત)

9558553368