પ્રધાનમંત્રીશ્રી એ એરબેઝનું ભૂમિપૂજન કરી જિલ્લા વાસીઓને શુભેચ્છાઓ પાઠવી..!

લાખણી તાલુકાના નાણી ખાતે એરબેઝના ભૂમિપૂજન નો કાર્યક્રમ યોજાયો...

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલી ભૂમિપૂજન કરવામાં આવ્યું...

કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટ અને ગુજરાત પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી તેમજ સાંસદ સભ્ય અને ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા....

૪૫૦૦ એકર જમીનમાં ૧૦૦૦ કરોડના ખર્ચથી નિર્માણ પામશે એરફોર્સ સ્ટેશન....

ભારત પાકિસ્તાન બોર્ડર થી ૧૩૦ કિમી અંતર ધરાવતા એરબેઝ થી જિલ્લા સહિત દેશની સુરક્ષા શક્તિમાં વધારો થશે....