સિહોર તાલુકાના રાજપરા, ખાખરીયા, ભડલી, રબારીકા, ધ્રપકા, ખાંભા, સાગવાડી, જુના જાળિયા, કાજાવદર, જાબાળા, સર, સખવદર, દવગાણા, બોરડી ગામની જાહેર જનતાને જાણ કરવામા આવે છે કે , તા૦૬/૦૮/ર૦રર ના રોજ ધ્રપકા પ્રા.શાળા ખાત સેવાસેતુ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે . સરકારશ્રીના સેવાસેત્ કાર્યક્રમ તબક્કો ૮ અંતર્ગત પ્રાંત અધિકારીશ્રી સિહોરના અધ્યક્ષ સ્થાને સવારના ૦૯:૦૦ કલાકે ધ્રૂપકા પ્રા.શાળામાં યોજાનાર છે . જેમા સવારના ૦૯:૦૦ થી ૦ર:૦૦ કલાક દરમ્યાન અરજદાર પાસેથી કાર્યક્રમના દિવસે જ પુરી પાડી શકાય તેવા જુદા જુદા વિભાગોની સેવાઓ જેવી કે , આવકનુ પ્રમાણપત્ર , સીનીય સીટીઝન , રેશનકાર્ડને લગત અરજી મા અમૃતમકાર્ડ ( અરજી ) વગેરે પુરતા આધાર પુરાવા સાથે રૂબરૂમાં રજુ કરવાની રહેશે ત્યારબાદ બપોરના ૩૦૦ થી ૫૦૦ કલાક દરમ્યાન અરજદારોને તેમને કરેલ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે તો આ કાર્યક્રમમાં ઉકત ગામના લોકોને રજુઆત માટે હાજર રહેવા જાણ કરવામાં આવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বকোত অচিনাক্ত বাহনৰ খুন্দাত ২৫ বছৰীয়া যুৱকৰ মৃত্যু
বকোৰ কেন্দুগুৰীত নিশা শোকাবহ পথ দুৰ্ঘটনা। অচিনাক্ত বাহনৰ খুন্দাত বাইক আৰোহী নিহত।
নিহত...
Chandra Grahan 2023: राहु-केतु-शनि बढ़ाएंगे मुश्किल, ऐसा होगा 2023 का आखिरी चंद्र ग्रहण | AI Sana
Chandra Grahan 2023: राहु-केतु-शनि बढ़ाएंगे मुश्किल, ऐसा होगा 2023 का आखिरी चंद्र ग्रहण | AI Sana
पूर्णा नदीकाठच्या गावांना सतर्कतेचा इशारा
हिंगोली-परभणी जिल्ह्याच्या सीमेवर असणारे येलदरी धरण सद्यस्थितीत शंभर टक्के भरले असून या धरणातून...
जिल्हाधिकारी यांनी जाणून घेतल्या विद्यार्थ्यांच्या उद्योगाविषयी नाविन्यपूर्ण कल्पना!
सोलापूर - स्वयंरोजगार व उद्योजकतेला वाव देण्यासाठी शासनाकडून सुरू असलेल्या महाराष्ट्र...