લોકોની ફરિયાદોના નિવારણ માટે સિહોર તાલુકા કક્ષાએ યોજાતો ઓગસ્ટ - ૨૦રર માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા.૨૪/૦૮/ર૦ર૨ ના રોજ સવારે ૧૧ વાગ્યે સિહોર ડે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦મી માર્ચ સુધી સબંધિત ખાતાની તાલુકા કક્ષાની કચેરીનાં વડાને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો, તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યૂતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી. અગાઉ રજૂ કરેલ પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક, માસનું નામ લખવાનું રહેશે.અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાને લેવાશે. ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે. સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં. અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે અન્યના પ્રશ્ર ઘ્યાને લેવાશે નહી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
औरंगाबादेत नशेच्या गोळ्या विक्री करणारे चौघे जेरबंद..
"शहरातील एनडीपीएस सेल पथकांची कारवाई:
1,16,425 रुपयांचा मुद्देमाल जप्त"
औरंगाबादेत नशेच्या गोळ्या विक्री करणारे चौघे जेरबंद..
"शहरातील एनडीपीएस सेल पथकांची...
BREAKING: Gangster-politician Atiq Ahmed found guilty in 2006 Umesh Pal kidnapping case, ANI reports
Delhi HC issues summons to Uddhav Thackeray, Sanjay Raut and Aditya Thackeray on a defamation...
પંચમુખી સોમેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
#buletinindia #buletinindia #arvalli અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને અમારી...