જસદણ જુના શાક માર્કેટિંગ માર્કેટ પાસે વિદેશી દારૂની 48 બોટલ સાથે 3 આરોપીની ધરપકડ 24900નો  જપ્ત પરમીટ કે, આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની ALL SEASONS GOLADEN COLLECTION RESERVE WHISKY બોટલ નંગ-૪૮ કિંમત ૩-૧૪,૪૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૩ કી.રૂ ૧૦,૫૦૦ મળી કુલ ૩ ૨૪,૯૦૦/- ના મુદામાલ સાથે વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવતા તથા પાર્ટનર આરોપી રોહીત ઉર્ફે મુનો નંદભાઇ રોજાસરા રે. જસદણ વાળો રેઇડ દરમ્યાન સ્થળ પર હાજર નહી મળી આવી ગુન્હો ,દીપકભાઇ ઉર્ફે દીપુ શામજીભાઇ વાધેલા,સાગરભાઇ જગદીશભાઈ મકવાણા,રોહીત ઉર્ફે મુન્નો નંદાભાઇ રોજસરા