ખેડા 

મહુધા 

મહુધા ની. સી.કે .પટેલ પ્રાથમિક શાળા માં શિક્ષક નો વિદાય સંભારભ યોજાયો 

મહુધા ની સી. કે પટેલ પ્રાથમિક શાળા મા ફરઝ બજાવતા શિક્ષક શ્રી .મુકેશ ભાઈ છબા ભાઈ રબારી નો શિક્ષક તરીકે કાર્યકાળ પૂરો થતાં આજે તેમનો સ્કુલ દ્વારા વિદાય સંભારભ રાખવામા આવ્યો 

જેમાં સી. કે પટેલ શાળા ના મંડળ તેમજ સમગ્ર શિક્ષક ગણ તરફ થી તેમને સન્માન પત્ર તેમજ પુષ્પ ગૂંચ આપી સન્માનિત કરવામા આવ્યા બાદ તેમના સમાજ દ્વારા પણ તેમનું લાગણી ભેર સ્વાગત કર્યું હતું ..રિપોર્ટ ઈરફાન મલેક મહુધા