રાજુલા નગરપાલિકા પ્રમુખ આવ્યા વિવાદમાં.....

નગરપાલિકાના કર્મચારી ડ્રાઇવરે દવા ઘટઘટાવી......

રાજુલાના બીડી કામદાર સોસાયટીમાં રહેતા રિયાઝ ઈકબાલભાઈ ચૌહાણ નામ હોવાનું જાણવા મળેલ....

નગરપાલિકાના દ્વારા દોઢ મહિના થી પગાર નહીં ચુકવતા આ પગલું ભર્યું....

યુવકે દવા પીધા પહેલાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો.....

રાજુલા પોલીસ સ્ટેશનમાં નગરપાલિકા પ્રમુખ રમેશ કાતરીયા સામે જાણવા જોગ નોંધ કરી......

યુવક રાજુલાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.....

રિપોર્ટર .ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.