ખેડા મહુધા
મહુધા ખાતે આયુસ્યમાંન કાર્ડ વિતરણ નો પ્રોગ્રામ યોજાયો
આજ રોજ મહુધા તાલુકા હેલ્થ કચેરી દ્વારા મહુધા પટેલ વાડી ખાતે આયુસ્યમાંન કાર્ડ નું વિતરણ કાર્યક્રમ યોજાયો
જેમાં જેન્તીભાઈ સોઢા .ખેડા જિલ્લા કારોબારી અધ્યક્ષ
સવિતા બેન રાયસિંગ ભાઈ પરમાર .મહુધા તાલુકા પંચાયત પ્રમુખ સહિત ના તમામ આગેવાનો ઉપસ્થિત રહયા હતા
રિપોર્ટ ઇરફાન મલેક મહુધા ખેડા