ખંભાત શહેર કોંગ્રેસ લઘુમતી સેલના હોદ્દેદારોની નિમણુંક કરાઈ છે.જિલ્લા લઘુમતી સેલના ચેરમેન યુનુસભાઈ વોરા(મુખી)ની અધ્યક્ષતામાં ખંભાતના લઘુમતી સેલના ચેરમેન રૂમીન મન્સૂરીના હસ્તે પ્રમુખ, મંત્રી, મહામંત્રી, સંગઠન મંત્રી, કારોબારી સભ્યોને નિમણુંકપત્ર અર્પણ કરી ફરજ સોંપવામાં આવી હતી.

(સલમાન પઠાણ-ખંભાત)

958553369