ઠાસરા વિધાનસભાના ધારાસભ્યની

વિસ્તાર વિકાસ ની ગ્રાન્ટ માંથી ઠાસરા તાલુકાના

4 ગામોમાં LED ટાવર લાઈટ ફાળવવામાં આવેલ છે. બાધરપુરા, ઝાલાનગર, ઢુંડી, નનાદરા જેવા ગામો માં LED ટાવર ફિટ કરાયા