ગાંધીનગર કલેકટર તરીકે કાર્યભાર સંભાળતા પ્રવીણા ડી.કે.

સુશ્રી પ્રવીણા ડી.કે. (આઈએએસ) એ ગાંધીનગર કલેકટર તરીકે હવાલો સંભાળી લીધો છે.

સુશ્રી પ્રવીણા ડી.કે. આ પહેલાં કચ્છ કલેકટર તરીકે ફરજ બજાવતા હતા