હાલ સમગ્ર રાજ્યભરમાં ગુજરાત ગૌરવ યાત્રા યોજવામાં આવી રહી છે જેના ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના સરધાર ગામ ખાતે ગુજરાત ગૌરવ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ