*નિમંત્રણ*

*આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમનો શુભારંભ અને બોટાદ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આપશ્રી ને ભાવભર્યું નિમંત્રણ છે* 

*કાર્યક્રમ સ્થળ:- ખાદી ભંડાર,પોલીસ સ્ટેશન પાસે રાણપુર*

*સમય બપોરે- 2:45 કલાકે*

*તારીખ:-17-10-2022*

*તમામ પત્રકાર મિત્રોને પધારવા નમ્ર વિનંતી છે*