ખંભાતના કલમસર ગામે આંટાવિસ્તારમાં 7 લાખ 50 હજારના ખર્ચે પીવાના પાણીના નવીન બોરનું ખાતમુર્હુત ધારાસભ્ય મયુરભાઈ રાવલના હસ્તે કરવામાં આવ્યું છે.