અમદાવાદ: અપોલો હોસ્પિટલ્સ અને ગાંધીનગર મહાનગર વોર્ડ નં 11 ના સહયોગથી નિઃશુલ્ક હૃદય રોગ નિદાન કેમ્પ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/tinymce/photos/2022/10/nerity_696482f463ab17422186ff641148fa06.jpg)
ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગર વોર્ડ નં 11અને અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના સહયોગથી નિઃશુલ્ક હૃદય રોગ નિદાન કેમ્પ ભાટ ખાતે યોજવામાં આવ્યો. જેમાં હૃદયરોગની સારવાર PMJY કાર્ડ દ્વારા સરકારના નિયમ મુજબ અનેક સારવાર કરવામાં આવી. આ કેમ્પમાં વિશેષ સેવા તરીકે જરૂરિયાતમંદ લોકોને અપોલો લોયલ્ટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં મારી સાથે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેનશ્રી, અપોલો હોસ્પિટલ્સના ડૉકટરશ્રીઓ તથા સ્ટાફ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઊપસ્થિત રહ્યા.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/tinymce/photos/2022/10/nerity_ec50ae88cbbbed7a5d20050e4ec25e0f.jpg)