મહુવા પત્રકાર એસોસિએશન દ્વારા લમ્પી વાયરસથી પશુધન (ગાયો) ને બચાવવા માટે તાત્કાલિક સારવાર કેન્દ્ર ચાલુ કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું 

મહુવામાં અને સમગ્ર ગુજરાતમાં લમ્પી વાયરસના કારણે ખૂબ જ ખતરામાં પશુ છે 

ખાસ કરીને રખડતી ગાયો, આખલાઓ લમ્પી વાયરસના ભોગ બનતા અનેક પશુઓને ચેપ લાગી રહયો છે. 

જેથી આવા લમ્પીગ્રસ્ત રખડતા પશુઓ માટે અલગથી “ સારવાર કેન્દ્ર ''ખોલવાની જરૂર છે

ત્યારે આજે મહુવા પત્રકાર એસોસીએશન દ્વારા મહુવા મા લમ્પીગ્રસ્ત પશુઓ માટે સારવાર કેન્દ્ર ખોલવા માટે મહુવા પ્રાંત અધિકારી શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

સરકારના વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે નિર્ણય લેવા મહુવા પત્રકાર એસોસિએશન ની માંગણી છે.

રિપોર્ટર રાજકુમાર પરમાર

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર