બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે બોટાદ પેન્શનર મંડળ ની વાષિક સામાન્ય સભા યોજાઈ હતી તેમાં રાજ્ય ના પ્રતિનિધિ. તથા બીજા મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહીને હાજરી આપેલ આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ને સાલ ઓઢાડી સન્માનીત કર્યા હતા તેમજ તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા