કામરેજ ઉમા મંગલ હોલ ખાતે 'ગુજરાત ગૌરવ યાત્રા'નું કાર્યકર્તાઓ અને નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત
કામરેજ ઉમા મંગલ હોલ ખાતે 'ગુજરાત ગૌરવ યાત્રા'નું કાર્યકર્તાઓ અને નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ જી અધ્યક્ષતામાં જંગી જનમેદની સાથે જાહેરસભા યોજા
આ અવસરે પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા જી, સુરત જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી સંદિપભાઈ દેસાઈ જી, સુરત શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા જી, શ્રી ભરતભાઈ ડાંગર, શહેર મહામંત્રીશ્રી કાળુભાઈ ઈટાલિયા, જીલ્લા મહામંત્રી યોગેશભાઈ, જગદીશભાઈ પારેખ, પૂર્વ ધારાસભ્યશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, વિધાનસભાના પ્રભારીશ્રી અમીતાબેન પટેલ, તાલુકા અને વોર્ડ સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.