લોકેશન રાધનપુર

રાધનપુર બેન્ક ઓફ ઇન્ડિયા ના મેનેજર ને અટલ પેન્શન યોજના એવોડ આપવામાં આવ્યો

રાધનપુર માં બેન્ક ઓફ ઇન્ડિયામાં ઘણા સમયથી કામગીરી ઠપ પડી હતી નવા મેનેજર રમેશકુમાર સુમેત્રા સાહેબ આવતા ફરીથી કામગીરી સારી થવાથી

લોક મુખે ચર્ચા જોવા મળી હતી જેમાં ચાર મહિનામાં પેન્સન યોજના પશુપાલન યોજના એગ્રી ક્લચર યોજના સારી કામગીરી ને લઈને ગાંધીનગર ના NBG જનરલ મેનેજર ગુજરાત અને ગાંધીનગર ઝોનલ મેનેજર અને જનરલ મેનેજર ધ્વરા બેસ્ટ એવોડ આપવામાં આવ્યો