આટકોટ ગ્રામ પંચાયતમાં પડેલ ભંગાર બારોબાર વેચી નાખતા વેચાણ કરેલ ભંગાર પાછો મુકવામાં આવ્યો હતો.અંદાજે વીસ હજાર નો ભંગાર પાછો આવ્યો વીગતો અનુસાર આટકોટ ગ્રામ પંચાયતમાં હાલમાં વહીવટદારનું શાસન હોય ત્યારે ગ્રામ પંચાયતમાં વધેલો ભંગાર પડ્યો હોય જેને વેચી નાખવાનું કૌભાંડ ઝડપાયું હતું જેને ધ્યાન આવતા વિજયભાઈ ધમલ. હીરેનભાઈ સહિત ગ્રામ પંચાયતમાં દોડી ગયા હતા અને વહીવટદાર પાસે માંગણી કરી હતી કે તમે નોટિસ વગર ભંગાર કેમ વેચી નાખ્યો હતો ત્યારે વહીવટી દારે જણાવ્યું હતું કે આ બાબતે મને કંઈ ખબર નથી ત્યારે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને પૂછતા તેમને જણાવ્યું હતું કે તે ભંગાર જોખવા માટે મોકલ્યો હતો પણ બે દિવસ સુધી ભંગાર જોખવા ગયો હશે તે લોકોને પ્રશ્નાર્થ થયો છે બારોબાર વેચી નાખવા અને પૈસા ખીશા માં નાખવા ગયાં પણ તે પહેલાં કૌભાંડ ઝડપાયું હતું પાપ છાપરે ચડીને પોકારે છે ગામના લોકો ને ખબર પડતાં. ભારે હોબાળો થયો હતો. વીજયભાઈ ધમલ. જણાવ્યું હતું કે. ગ્રામ પંચાયતનો ભંગાર વેચવો હોય ત્યારે તેમને નોટિસ બહાર પાડવી પડે છે તેમજ ત્યારે ભાવ નક્કી કરી પછી ભંગાર આપવો જોઈએ પણ મિલી ભગત થી આ ભંગાર બારોબાર વેચી નાખવા હતો પણ અમને જાણ તથા અમે ટીડીઓ ને જાણ કરી હતી તેમની પણ મંજુરી લેવી જોઈએ પણ કોઈ જાતની મંજુરી વગર ભંગાર કેમ વેચી નાખ્યો તે સવાલ ઉઠાવ્યો હતો. ટીડીઓ અમે અરજી આપી છે હવે ટીડીઓ સુ પગલાં લેવામાં આવશે તૈ જૈવાનુ રહેશે. અંદાજે બે લાખ ભંગાર છે પણ હજુ એક રીક્ષા ભંગાર પાછો મુકવામાં આવ્યો હતો. કૌભાંડ બહાર પડતાં. ગ્રામપંચાયત માં લોકો ચર્ચા વિષય બની ગયો છે. ટીડીઓ ફોન કર્યો કામગીરી વ્યસ્ત હોય તેવું તેમણે ફોનમાં જણાવ્યું હતું હવે ગ્રામ પંચાયતના સીસી કેમેરા પણ બંધ હાલતમાં હોય. આ ભંગાર બારોબાર વેચી નાખવા કોન કોન સામીલ છે તેની તપાસ હાથ ધરવામાં આવે. પંચાયત નું બારોબાર વેચી નાખતા હોય તેને કાઢવા આવે તેવી માંગણી ઉઠી છે. હીરેન પંચોલી જણાવ્યું હતું ગ્રામપંચાયત બે લાખ ભંગાર બારોબાર વેચી નાખતા હોય પણ જાગૃત કારણે આ ભંગાર પાછો મુકવામાં આવ્યો હતો અમે ટીડીઓ ફોન કર્યો હતો પણ ઉપાડતાં નથી. આની ઉલટ તપાસ કરવા આવે તેવી માંગણી કરી હતી જેણે વેચી નાખ્યો તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી કરી હતી. આ કૌભાંડ માં કોણ સામીલ છે તેની તપાસ હાથ ધરવામાં આવે. પંચાયત ભંગાર વેચવો હોય તો તેમને જાહેરાત કરવી જોઈએ નોટિસ બોર્ડ પર મારવું જોઈએ પણ કૌભાંડી ઓને પૈસા ખીસામાં સરકાવી દેવા હતાં અંદાજે ગોડાઉન માં બે લાખ ભંગાર પડ્યો છે. કૌભાંડ ખુલ્યું ત્યારે તલાટી મંત્રી કહ્યું કે અમે વજન કરવા મોકલ્યું હતું પણ બે દિવસ સુધી વજન કરવા જાય આવા ગોળગોળ જવાબ આપ્યો હતો પણ કોભાંડ પકડાતાં. જવાબ આપી શક્યા ન હતા અને કામ છે તેમ કહી ચાલતી પકડી હતી. હવે અધીકારી ઓ શું પગલાં ભરશે તે જોવાનું રહ્યું કોઈ હાજર નહીં ભંગાર ભરાયો ત્યારે આવ અનેક સવાલો ઉભા થયા છે આ પંચાયત કોણ સામીલ છે