પાલનપુર ડીસા હાઇવે પર સોપારીના વેપારીને માર મારી લાખોની લૂંટ.....

ડીસા થી ઉઘરાણી ના પૈસા લઈ પાલનપુર આવી રહેલા વેપારી ની ગાડી ઉભી રાખવી ચલાવી લૂંટ.....

ચંડીસર અને કૃષ્કલ નજીક બની ઘટના.....

ગઢ પોલીસ પહોંચી ઘટના સ્થળે.......

અંદાજિત 10 લાખ ઉપરની લૂંટ થઇ હોવાની આશઁકા......

Lcb સાહિતની પોલીસ ની ટીમો એ તપાસ હાથ ધરી......

ચોકાવનારી ઘટના ને લઈને ચકચાર.....